આજ રોજ તા. ૨૧/૬/૨૦૨૩ ના રોજ વિશ્વ યોગ દીવસ ના અવસર પર નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ થી અત્ર જે વિશ્વ યોગ દીવસ ના કાર્યક્રમ તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી તરફથી આયોજન કરવામા આવેલ છે, આ કાર્યક્રમ માં શ્રી અંદલીપ તિાવરી સાહેબ, બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ, બોડેલી તથા શ્રી આશુતોષ રાજ પાઠક, ચેરમેન, તાલુકા કાનુનિ સેવા સમિતિ, બોડેલી અને પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ અને એડી. ચીફ જ્યુડીશીયલ મેજી. બોડેલી તથા એડી. સીવીલ જજ શ્રી એ. પી. વર્મા, તથા સરકારી વકીલશ્રી યોગેશભાઈ દરજી અને ભાવનાબેન વસાવા તથા બોડેલી બાર એશોશીયેશન ના પ્રમુખ શ્રી લલીતચંદુ ઝેડ. રોહિત, તથા તમામ હોદ્દેદારશ્રી ઓ તેમજ સીનીયર/જુનિયર વકીલ મીત્રો તથા યોગ શિક્ષક શ્રી નરેશભાઈ રાજપુરોહિત તથા કોર્ટ સ્ટાફ હાજર રહેલા હતા. અને સાથે મળી વિશ્વ યોગ દીવસ ને ખુબ ઉત્સાવ પુર્વક ઉજવણી કરવામા આવી અને યોગ કરવાથી સ્વાસ્થ સારૂ રહે અને નિરોગી રહી શકાય તેવા આશય થી વિશ્વ યોગ દીવસને ઉજવણી કરવામાં આવી તેમજ લોકોના જીવનનુ આયુષ્યવધે તેવા શુભઆશય થી નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ તથા તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી દવારા યોજવામાં આવ્યો છે. આમ કુલ ૫૦ થી ૬૦ વ્યકિતઓ હાજર રહેલા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બી ટી પી અને આપ પાર્ટીનાં ગઠબંધન ને લઈ છોટુ ભાઈ વસાવા એ આપ્યું મોટું નિવેદન,,? જુવો 👉👇
બી ટી પી અને આપ પાર્ટીનાં ગઠબંધન ને લઈ છોટુ ભાઈ વસાવા એ આપ્યું મોટું નિવેદન,,? જુવો 👉👇
Lok Sabha Election 2024: Rahul को शहजादा कहने पर भड़कीं Priyanka, PM Modi को बताया शहंशाह
Lok Sabha Election 2024: Rahul को शहजादा कहने पर भड़कीं Priyanka, PM Modi को बताया शहंशाह
रोहा बारहपुजीया में राधाकृष्ण तिवा महिला समिति के सौजन्य से अनुष्टित
श्रीकृष्ण रासमहोत्सव।
रोहा बारहपुजीया में राधेकृष्ण तिवा महिला समिति के सौजन्य से अनुष्टित श्रीकृष्ण रासमहोत्सव।
500 Vice-Chancellor Join National Conference of Vice-Chancellor USTM.
“Reconsidering the changes in higher education for a self-reliant India”. Former...