રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના જુનાડીસા ના ડીજે એન મહેતા હાઇસ્કુલ ની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર શાળાના તમામ બાળકો અને શિક્ષક ગણોએ આનંદપૂર્વક યોગ દિવસની ઉજવણી કરી હતી.
જેમાં શાળાના આચાર્યશ્રી પી.વી. મહેતા સાહેબે વિશ્વ યોગ દિવસ નું મહત્વ પણ બાળકોને સમજાવ્યું હતું. યોગમય જીવન બનાવવાની સલાહ આપી હતી.
 
  
  
  
  