ડીસા તાલુકાની સમૌમોટા પ્રાથમિક શાળાનો સ્થાપના દિન ૧૮/૦૬/૧૮૮૫. આજના દિને શાળાનો ૧૩૮મો જન્મ દિવસ ઉજવણી અદભુત રીતે ઉજવાયો શાળા ,વર્ગ સુશોભન સંગાથે શાળાના સ્ટાફ અને બાળકોએ ઉલ્લાસભેર ઉજવણી કરી