રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકાના જુના ડીસા ગામે બીપરજોય વાવાઝોડા ના કારણે સરકારશ્રી દ્વારા સેન્ટર હોમ બનાવવામાં આવ્યા હતા જેમાં છાપરા વાળા કાચા મકાન માં રહેતા લોકોને આશરો આપવામાં આવ્યો હતો તેવા લોકોને આજરોજ સરકારશ્રી દ્વારા કેસ ડોલ આપવામાં આવી હતી અને જૂના દિશામાં 400 થી આસપાસ લાભાર્થીઓ એ ને 1.13000 નો અંદાજિત લાભ મેળવ્યો હતો અને તલાટી કમ મંત્રી હેમંતભાઈ પંચીવાલા અને વહીવટદાર શ્રી અને ગામ લોકો એ ભારે જહેમત ઉઠાવી હતી જેમાં આજે તલાટી કમ મંત્રી હેમંત પંચીવાલા. ડેપ્યુટી સરપંચ ફારુકભાઈ દાણી. આચાર્ય અતુલભાઇ. સામાજિક કાર્યકર અસ્લમભાઈ. પ્રાથમિક શાળાના સ્ટાફ તેમજ વીસીઈ વિક્રમભાઈ મોદી. પિયુષભાઈ પુનડીયા હસમુખભાઈ મોદી હનીફભાઈ સિંધી ઈશરતભાઈ અને કિરીટભાઈ માળી વિગેરે ઉપસ્થિત રહીને કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું
 
  
  
  
   
   
  