રિપોર્ટ. લતીફ સુમરા
આજરોજ તારીખ - ૧૯/૦૬/૨૦૨૩ ના વરસાદ વિરામ મુક્તા પાણીજન્ય રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્ય કર્મચારી MPHW મહેશભાઈ રાઠોડ, FHW હંસાબેન તથા બોર ઓપરેટર અબ્બાસભાઈ ઘાસુરા દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર શેરગંજ ના જુનાડીસા માં આવેલ બોર માં ક્લોરીનેશન કરવામાં આવેલ અને લોકોને લોકોને ઝાડા , ઉલ્ટી કોલેરા , ટાયફોઇડ જેવા પાણીજન્ય રોગચાળો ના ફેલાય તે માટે ની કામગીરી કરવામાં આવેલ અને બોર ના પાઇપલાઈન ના છેવાડા ના ઘર સુધી ક્લોરિન વાળું પાણી મળી રહે તે માટે ક્લોરિન માત્રાની તપાસણી કરવામાં આવેલ.