મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ ફિલ્ટર પ્લાન્ટ માં વધુ એક ભંગાણ ઉમરા ગામે જ બનાવેલ ભૂગર્ભ ટાકીમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાઈ જવા પામ્યું હતું. ઉમરા ફિલ્ટર પ્લાન્ટથી ગામે ગામ ભૂગર્ભ ટાકી સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જેનું પાણી ઉમરા ગામે આવેલ ભૂગર્ભ ટાંકીના પાઇપમાં ઉનાળાના પાણી કપરા સમયમાં જ ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વહી જવા પામ્યું હતું ત્યારે ટેક્નિકલ ટીમનો ખામીઓ અને બેદરકારી હાલ તાલુકામાં વધતા પ્રમાણમાં જોવા મળી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લા માં મહી નદી ઉપર આવેલો કડાણા ડેમ પ્રવાસીઓમાં એક આગવું સ્થાન.
કડાણા વ્યુ પોઇન્ટ
ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લા માં મહી નદી ઉપર આવેલો કડાણા ડેમ...
મહુવા તાલુકામાં અચાનક વાતારણમાં પલટો જામ્યો વરસાદી માહોલ.
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લા વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવાયું છે જે આગાહી મુજબ મહુવા...
ભાવનગર : કણકોટ ગામે વીજચેકીંગ માટે ગયેલી ટીમ પર હુમલો ;વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
ભાવનગર : કણકોટ ગામે વીજચેકીંગ માટે ગયેલી ટીમ પર હુમલો ;વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
Lok Sabha Election 2024: रायबरेली से चुनाव लड़ेंगे Rahul Gandhi, Amethi से इस नेता को मिला टिकट
Lok Sabha Election 2024: रायबरेली से चुनाव लड़ेंगे Rahul Gandhi, Amethi से इस नेता को मिला टिकट