બનાસકાંઠા બેકિંગ.
ડીસા મામલતદાર કચેરી આગળ ભરાયા વરસાદી પાણી..
ડીસા શહેર મામલતદાર ખુદ પાણીના નિકાલ કરવા માટે કામે લાગ્યા...
ડીસા શહેરમાં મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતાં કર્મચારીઓ સહિત અરજદારો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ..
મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં વરસાદી પાણીના નિકાલ નથી કોઈ વ્યવસ્થા
ચોમાસાની ઋતુમાં અરજદારો માટે મામલતદાર કચેરી નથી સુરક્ષિત..
સરકારી તંત્ર યોગ્ય પગલા લઈ મામલતદાર કચેરી આગળ ભરાતા પાણી નિકાલ કરાવે તેવી અરજદારોની રજૂઆત...
મામલતદાર કચેરીમાં જો વરસાદ પડવાથી આટલું પાણી ભરાઈ જાય તો ડીસા શહેરની શું હાલત હશે લોકોમાં ઉઠ્યા સવાલો..
મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાતાં દર વર્ષ અરજદારો પાણીમાં ચાલવા બની રહ્યા છે .મજબૂર....
અહેવાલ અમૃત માળી ડીસા