કામરેજના કઠોરથી અબ્રામા તરફના રોડ પર આવેલી રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં એલસીબીએ રેઇડ કરી કુલ છ જુગારીઓ સહિત ₹.1.81ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફે બાતમીના આધારે કઠોરના અબ્રામા રોડ પરની રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં આવેલા સતીષ મનુભાઈ બોરડના ઘર નંબર 62માં રેઇડ કરી હતી.પોલીસે મકાનના પહેલા માળેથી ગેર કાયદેસર જુગાર પ્રવૃતિ કરતા (1) સતીષ મનુભાઈ બોરડ રહે.ઘર નંબર 67 રૂક્ષ્મણી પાર્ક સોસા.કઠોર તા.કામરેજ(2) પ્રદીપ છગનભાઈ રાદડીયા રહે.ઘર નંબર 107 હસ્તીના પુર સોસા.રચના સોસા.કાપોદ્રા વરાછા સુરત (3) સંદીપ શશીકાંત મોજીદરા રહે.ઘર નંબર 341 શ્રી જી નગર સોસા.વરાછા કાપોદ્રા સુરત(4) દામજી પોપટભાઈ કુંભાણી રહે.ઘર નંબર 80 રૂક્ષ્મણી પાર્ક સોસા.કઠોર તા.કામરેજ(5) વિજય ગોરધનભાઈ ધામેલીયા રહે.ઘર નંબર 2 રૂક્ષ્મણી પાર્ક સોસા.કઠોર તા.કામરેજ(6) પ્રવીણ ભગવાનભાઈ રાણાવાડિયા રહે.ઘર નંબર 35 હસ્તીનાપુર સોસા.કાપોદ્રા વરાછા સુરતની અટક કરી હતી.પોલીસે સ્થળ પરથી ₹.45 હજાર રોકડા,71 હજારની કિંમતના છ નંગ મોબાઇલ તેમજ ₹.65 હજારની કિંમતની બે મોટર સાઇકલ મળી કુલ ₹.1.81 લાખની કિંમતના મુદ્દામાલ સાથે અટક કરેલા તમામની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદમાં છ આરોપી સામે ગુનો નોંધાયો
પેટલાદના ટેલરપુરા પાટીયા નજીકથી પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે...
रोहा छठपुजा: एक श्रद्धालु दंडवत प्रणाम कर छठघाट पर जाता हुवा
लोकआस्था, सुर्योपासना का महापर्व छठपुजा के आज तृतीय दिन श्रद्धालु छठपुजा घाट पर अस्तचलगामी भास्कर...
ऊर्जा मंत्री नागर ने भागवत कथा में श्रवण कर आशीर्वाद लिया
अहंकार से ज्ञान नष्ट होता है और शराब से खानदान: पं.गौतम
कनवास. श्री कर्णेश्वर...
દેવગઢબારિયા નગરપાલિકા ધાનપુર રોડ વિસ્તારમાં પેવરબ્લોક નાખવાની કામગીરી શરૂ કરી
દેવગઢબારિયા નગરપાલિકા ધાનપુર રોડ વિસ્તારમાં પેવરબ્લોક નાખવાની કામગીરી શરૂ કરી
Dinosaur fossils: करोड़ों साल पुराने डायनासोर के अवशेष में क्या मिला? (BBC Hindi)
Dinosaur fossils: करोड़ों साल पुराने डायनासोर के अवशेष में क्या मिला? (BBC Hindi)