સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામા કામ કરતા મજૂરનું ચાલુ કામે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેથી ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામાં કામ કરતો મજૂર કોઈ કારણોસર ચાલુ કામે અચાનક બેભાન થતા પ્રાઇવેટ વાહન મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હાજર તબીબ દ્વારા ચેકઅપ કરાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ડોક્ટર દ્વારા ઘટનાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને કરતા પોલીસ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सड़क को एक साइड खोदकर अधूरा छोड़ा,आने जाने वाले राहगीरों को परेशानी
कोटा. कनवास,दरा,आजादपुरा,सांगोद तक के लिए मुख्यमंत्री बजट घोषणा योजना के तहत कार्य प्रारंभ करने...
Congress सांसद DK Suresh के विवादित बयान पर BJP नेता Ravi Shankar Prasad का पलटवार | Aaj Tak
Congress सांसद DK Suresh के विवादित बयान पर BJP नेता Ravi Shankar Prasad का पलटवार | Aaj Tak
जलझूलनी एकादशी पर नगर में निकले देव विमान, अखाड़े में बालिकाओं ने दिखाया हैरतअंगेज कला
कोटा(बीएम राठौर). सांगोद नगर सहित व आसपास के गांवो में जलझुलनी एकादशी पर देव विमान निकले व नदी तट...
દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના 72 માં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશ માં ઠેર ઠેર ઉજવણી
આપડા દેશ ના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના 72 મા જન્મ દિવસ નિમિતે સમગ્ર ભારત ભર...