ધી. સુરત ડિસ્ટ્રીક કોપરેટિવ બેંકના સ્થાપના વર્ષની ઉજવણી વલવાડા ખાતે બેંકના ડિરેક્ટર બાલુભાઈની ઉપસ્થિત વચ્ચે કરાઈ હતી. બેંકની સ્થાપના વર્ષ190માં થઈ હતી.જેના 111 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરતા મહુવા તાલુકામા હાલ કાર્યરત કુલ 7બ્રાન્ચમાં સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી મહુવા તાલુકામાં હાલ 7 બ્રાન્ચ કાર્યરત છે જ્યારે ટૂંક જ સમયમાં ઝેરવાવરા ગામે નવી બ્રાન્ચ શરૂ કરવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે હાલ સુરત ડિસ્ટ્રીક બેન્કના સ્થાપના વર્ષના 111માં વર્ષ કુલ111 જેટલી બ્રાન્ચમાં સ્થાપના વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિરેકટર બાલુભાઈએ જણાવ્યું હતું કે હજુ અન્ય પાંચ જેટલી શાખાઓનો પણ સમાવેશ થાય છે અને ડિસ્ટ્રીક બેન્ક ખેડૂતો તેમજ પશુપાક માટે આશીર્વાદ રૂપ બેન્ક હોવાનું જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભીલોડા તાલુકાના જનાલી પ્રા.આ.કેન્દ્ર ના સુનોખ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો.
ભીલોડા તાલુકાના જનાલી પ્રા.આ.કેન્દ્ર ના સુનોખ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો.
શિયાળુ પાક માટે સિંચાઈ વિભાગ ધ્વારા હાથમતી કેનાલમાં પાણી છોડાયું પાક માટે પાંચ પાણી અપાશે, ત્રણ ઝોનના ર૬૦૦ ખેડૂતોને લાભ થશે
(રાહુલ પ્રજાપતિ)
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ખેડૂતોએ રવિ સીઝનના વાવેતરની તૈયારીઓ આરંભી દઈને...
MCN NEWS| गंगापूर वैजापूर रस्त्यावर दोन कारचा भीषण अपघात अपघातात एक जण जागीच ठार
MCN NEWS| गंगापूर वैजापूर रस्त्यावर दोन कारचा भीषण अपघात अपघातात एक जण जागीच ठार
Nagina Election Result: Chandra Shekhar ने चुनाव जीतते ही क्यों साधा Akhilesh Yadav पर निशाना
Nagina Election Result: Chandra Shekhar ने चुनाव जीतते ही क्यों साधा Akhilesh Yadav पर निशाना
ಅಜಂತಾ ಗುಹೆಗಳ ಮಧ್ಯೆ ಸೆಲ್ಫಿ ತೆಗೆಯುವಾಗ ಫಾಲ್ಸ್ ಗೆ ಬಿದ್ದ ಯುವಕ: ರಕ್ಷಣಾ ತಂಡದಿಂದ ಯುವಕನ ರಕ್ಷಣೆ
ಅಜಂತಾ ಗುಹೆಗಳ ಮಧ್ಯೆ ಸೆಲ್ಫಿ ತೆಗೆಯುವಾಗ ಫಾಲ್ಸ್ ಗೆ ಬಿದ್ದ ಯುವಕ: ರಕ್ಷಣಾ ತಂಡದಿಂದ ಯುವಕನ ರಕ್ಷಣೆ ಮಾಡಲಾಯಿತು.