સૌરાષ્ટ્ર ભરમાં જ્યારે વાવાઝોડું અને પવન ફૂંકાયો હતો તેવા સમયે તંત્રએ અનેક હોર્ડિંગ ઉતાર્યા હતા પરંતુ ધ્યાન બહાર રહી ગયેલા લીંબડીની બજારમાં એક હોડીગ એક વ્યક્તિ ઉપર પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તેને તાત્કાલિક અસરે લીબડી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગર ખાતે હરજી ભાઈ ઓઘડ ભાઈ નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી ત્યારે તાત્કાલિક અસરથી તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું હતું અને તપાસ હાથ ધરી હતી.