તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 15 જેટલા પી.આઈ અને પીએસઆઇઓની બદલી કરી નાખવામાં આવી છે ત્યારે વઢવાણ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ની પણ આ મામલે બદલી કરવામાં આવી છે.ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ને બદલી કરી અને મૂળી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે ત્યારે વઢવાણ પોલીસ મથકમાં નવા પીએસઆઇ તરીકે એમબી વીરજાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ગઈકાલે સાંજે ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ વઢવાણ પોલીસ મથકના પીએસઆઇ તરીકેનો ચાર્જ મુક્યો છે ત્યારે વઢવાણ પોલીસની ટીમ તથા સામાજિક ક્ષેત્ર ના આગેવાનો રાજકીય આગેવાનો તથા અલગ અલગ સમાજના હોદ્દેદારો દ્વારા વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ની બદલી બદલ મોમેન્ટો આપવામાં આવી છે અને આગામી કારકિર્દી માટેની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સારી એવી પરિસ્થિતિ જાળવવામાં હરહંમેશ ખડે પગે ઊભા રહેનાર ધર્મેન્દ્રસિંહ ચુડાસમા બદલી થતા વઢવાણ પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે આ વિદાય સમારંભમાં આગામી સમયમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી કામગીરી અને સારા ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે નવા પીએસઆઇ એમબી વિરજા નું પણ સ્વાગત કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર ની બંને રેલ્વે ફાટકો ઉપર પડી ગયેલા ખાડાઓ ઉપર ડામર થી થીંગડા મરાતા વાહન ચાલકોમાં હાસકારો
પાવીજેતપુર ની બંને રેલ્વે ફાટકો ઉપર પડી ગયેલા ખાડાઓ ઉપર ડામર થી થીંગડા મરાતા વાહન ચાલકોમાં...
मोरीगांव में जमीउल हुडा मदरसा पर चला प्रशासन का बुलडोजर
मोरीगांव जिला प्रशासन ने वृहस्पतिवार को असम के मोरीगांव जिले के मोइराबारी में सील किए गए जमीउल...
अक्षय कुमार ने बर्थडे पर अनाउंस की ‘भूत बंगला’:14 साल बाद प्रियदर्शन के साथ काम करेंगे
सोमवार को अक्षय कुमार अपना 57वां जन्मदिन मना रहे हैं। इस मौके पर एक्टर ने अपनी अगली फिल्म...
દિલીપજી ઠાકોરને ચૂંટણી લડવા માટે આપી લીલીઝંડી@Sandesh News
દિલીપજી ઠાકોરને ચૂંટણી લડવા માટે આપી લીલીઝંડી@Sandesh News