ડીસા નગરપાલિકાના સદસ્ય અને ડીસા વેપારી એસોસિયેશન ના પ્રમુખ જગદીશચંદ્ર શંકરલાલ મોદી સંત અન્ના હાઈસ્કૂલ ના નિચાણવાળા વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી

ડીસા નગરપાલીકા ના સદસ્ય અને વેપારી એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી ડીસા નગરપાલીકા વિસ્તારમાં આવેલ સંત અન્ના હાઇસ્કુલ ના ના નિચડ વાળા વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લીધી આ વિસ્તાર માં રહેતા લકો ની સમસ્યા જાણકારી મેળવેલ ને જે ઘરો માં પાણી ભરાએલ છે તે લોકો ને ડીસા નગરપાલીકા સંચાલિત નાઇટ સેન્ટર મા જવાનુ જણાવેલ નાઇટ સેન્ટર અને એસ સી ડબ્લ્યુ હાઇસ્કુલ માં પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં જમવાનું અને રહેવા ની સગવડ કરેલ છે આ વિસ્તાર મા ધણા લાંબા સમયથી વરસાદ આવે ત્યારે લોકો ના જીવ અદ્ધર થઈ જાય છે ધણા લાંબા સમયથી આ વિસ્તાર ના લોકો ની માગણી છે કે આ વિસ્તાર માં હાઈવે પર આવેલ રાજ મંદિર ટોકીઝ સત્યમ શીવમ સુંદરમ સોસાયટી એંજલ સ્કુલ વિસ્તાર અને એ પી એમસી વિસ્તાર નું ગંદુ પાણી ની ગટર છે જે અત્યાર સુધી પાકી ગટર બનાવેલ નથી જેથી જ્યારે ચોમાસું આવે ત્યારે આ વિસ્તારમાં કાયમ માટે જળ જળબંબાકાર પરીસ્થિતિ નું સર્જન થાય આ વિસ્તાર માં થી પસાર થતી ગટર લાઇન બનાવવા મા આવે તો આ વિસ્તારમાં રહેતા લોકો ને ગંભીર બિમારી ઓ થી પિડાય છે તે પણ એકંદરે રાહત મળે તેમ છે જે આજે મુલાકાત દરમ્યાન આ વિસ્તાર ના લોકો ની માગણી ડીસા નગરપાલીકા ના સદસ્ય જગદિશચંદ્ર શંકરલાલ મોદી એ બાહેધરી આપેલ કે હું ડીસા નગરપાલીકા નૂ ધ્યાન આ બાબતે દોરીશ ને તમારી માગણીઓ ની સાથે હું પુર્ણ સંમત છું 

ડીસા ગાંધીચોક વિસ્તારમાં શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ની દુકાનો ના લોખંડ ના પતરા ઉડતા ત્યાં ની મુલાકાત લીધી ને કોઈ જાન હાની થયેલ નહોતી જેથી ત્યાં ના લોકો સાથે જાણકારી મેળવેલ જે દુકાન ના પતરા ઉડયા તા તે દુકાનો માલ સામાન સલામત જગ્યાએ ખસેડવામાં આવેલ ને વેપારી ભાઈ ઓ ને જણાવવામાં આવેલ કે વરસાદી વાતાવરણ મા કાચી દુકાનો અથવા ગોડાઉનો મા માલ સામાન હોય તો સુરક્ષીત જગ્યાએ મુકી દેવો જેથી માલ નું નુકશાન ન થાય ડીસા નગરપાલીકા ના સદસ્ય જગદિશચંદ્ર શંકરલાલ મોદી એ વરસાદ મા ઢેર ઢેર મુલાકાત લીધી ને માલ સામાન અને લોકો ની સમસ્યા જાણકારી મેળવેલ ને જતે સરકારી અધિકારીઓ ના સાથે ચર્ચા કરી ને જરૂર મદદ માટે ની રજૂઆત કરેલ

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા