લખતર રાજ મહેલમાં પાંચેક વર્ષ પહેલાં થયેલી ચોરીનાં કેસમાં જામીન ઉપર છૂટેલા આરોપીઓ હાજર ન થતાં કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કાઢ્યુ હતુ. આથી લખતર પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.લખતર શહેરનાં રાજ મહેલમાં આજથી પાંચેક વર્ષ પહેલાં એટલે વર્ષ 2018માં ચોરી થઈ હતી. તે સમયે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પાટડી તાલુકાનાં સેડલા ગામનાં જતમલેક ભાણજીખાન મુરદખાન તેમજ જતમલેક હૈયાતખાન હુસેનખાનને જામીન મળ્યા હતા.ત્યારબાદ સમન્સ બજાવવા છતાં બંને આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા હોવાથી કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા લખતર પીએસઆઈ એન.એ.ડાભી, નરેન્દ્રસિંહ કાસેલા તેમજ રાજેશભાઈ કુશાપરા દ્વારા આરોપીને સેડલા ગામે તેમના ઘરેથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহা অষ্টমীৰ পূজাত অংশ গ্ৰহন কৰিলে ৰাজহ মন্ত্ৰী যোগেন মহন
মহা অষ্টমীৰ পূজাত অংশ গ্ৰহন কৰিলে ৰাজহ মন্ত্ৰী যোগেন মহন
જસદણના ચીતલીયા કુવા રોડ પર આવેલ હરેકૃષ્ણ મંદિર ખાતે આઠમના તહેવાર નિમિત્તે ભગત ઘનશ્યામદાસે આપી માહિતી
જસદણના ચીતલીયા કુવા રોડ પર આવેલ હરેકૃષ્ણ મંદિર ખાતે આઠમના તહેવાર નિમિત્તે ભગત ઘનશ્યામદાસે આપી માહિતી
নামনি সোৱণশিৰি জলবিদ্যুৎ প্ৰকল্পত প্ৰকৃতিৰ তাণ্ডৱ অব্যাহত
নামনি সোৱণশিৰি জলবিদ্যুৎ প্ৰকল্পত প্ৰকৃতিৰ তাণ্ডৱ অব্যাহত
AAJTAK 2 LIVE | KOLKATA VIOLENCE | BJP का कोलकाता बंद ! पुलिस तैयार.... फिर होगा बवाल ! AT2
AAJTAK 2 LIVE | KOLKATA VIOLENCE | BJP का कोलकाता बंद ! पुलिस तैयार.... फिर होगा बवाल ! AT2