લતીફ સુમરા.

જુનાડીસા ગામ પંચાયત વહીવટદાર ના માર્ગદર્શન હેઠળ જુનાડીસા ગામ પંચાયત તલાટી હેમતભાઈ પંચીવાલા સતત રાત દિવસ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર હાજર રહી કાચા મકાનોમાં રહેતા લોકો માટે રહેવા અને જમવાની વેવસ્થા અને સતત રાત દિવસ ગાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર પિયુષભાઈ પુનડીયા વિક્રરમભાઈ મોદી હસમુખભાઈ મોદી સામાજિક કાર્યકર્તા નિશાંત ચાવડા અયાસ ઘાસુરા ગામના આગેવાનો સેવાભાવી સંસ્થાઓ નામી અનામી લોકોને સાથે રાખી જુનાડીસા તલાટી હેમન્તભાઈ પંચીવાલા સતત મોનીટરીંગ કરીને ગામ માટે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર હાજર રહી ગામના આગેવાનો નામી અનામી લોકોને સાથે રાખી મદદ કરી રહ્યા છે આજ રોજ ટીડીઓશ્રી રૂબીનાબેન અને નાયબકલેકટર નેહાબેન પંચાલે પણ રૂબરૂ આવી જાત નિરીક્ષણ કરેલ..