વી ઓ ..બીપોરજોયા વાવાઝોડાને લઇ ધાનેરાનું સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે
ધાનેરા નગરપાલિકા દ્વારા રિક્ષા દ્વારા જાહેરાત કરી નીચાણવાળા વિસ્તારમાં તેમજ પટરવાળા ઘરમાં રહેતા લોકોએ સ્વેચ્છાએ પોતાનું ઘર છોડી નજીકની પ્રાથમિક શાળામાં રહેવા જવા માટે અનુરોધ કર્યો હતો
તે બાદ ધાનેરા નગરપાલિકા દ્વારા 20 જેટલી ટીમો બનાવી ધાનેરા નું સર્વે હાથ કરવામાં આવ્યો હતો જેમાં 1,300 કરતાં વધુ લોકો નીચાણવાળા વિસ્તારમાં તેમજ પતરાવાળા ઘરમાં રહેતા હતા જેમાંથી 60 જેટલા લોકોને નગરપાલિકા દ્વારા ધાનેરાની પ્રાથમિક શાળામાં રહેવાની સુવિધા કરી આપવામાં આવી હતી રહેવાની તથા જમવાની સુવિધા સાથે મેડિકલ સુવિધા નો પણ પૂરતો પ્રયાસ કર્યો હતો
..અહેવાલ હિંમત મોદી ધાનેરા બનાસકાંઠા ..