લતીફ સુમરા 9725425073
ડીસા તાલુકા ના જૂનાડીસા ગામ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડૉ પી એમ ચૌધરી સાહેબ તથા જુનાડીસા મેડિકલ ઓફિસર ડૉ મિલોની બેન ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર જુનાડીસા ૨ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુનાડીસા દ્વારા જુનાડીસા ગામમાં આવેલી શાળા નંબર ૫ માં બાળકો નું હેલ્થ ચેકપ અને વજન ઉંચાઈ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર જુનાડીસા ૨ ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યુ.