શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ,પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તેમજ બનેલ અનડીટેક્ગુનાઓ ડીટેક્ટ કરવા તેમજ ગુનાના આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારુ સુચના કરેલ હોય જે અન્વયે, શ્રી. ડૉ.કુશલ.આર.ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ-ડીસાનાઓના તથા શ્રી વી.એમ.ચૌધરી, પો.ઇન્સ. ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.નાઓના માર્ગદર્શન મુજબ,
ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. પાર્ટ'એ' ગુ.રજી. નંબર.૧૯૫૦૧૬૨૩૦૨૫૯/૨૦૨૩ ઈ.પી.કો કલમ.૩૭૯ મુજબનો ગુનો અનડીટેક્ટ હોઈ સ્ટાફના માણસો વોચ તપાસમા હતા દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ આધારે આરોપી (૧) વિજયસિહ શાંતુસિંહ ઉર્ફે શાંન્તુભા સોલંકી રહે..ડીસા શિવનગર ચાર રસ્તા રામાપીરના મંદીરની પાછળ તા.ડીસા તથા (ર) શેરસિંહ સ/ઓ હેમસિંહ મંગળસિંહ જાતે.સોઢા(રાવણા રાજપુત) રહે.ડીસા નહેરૂનગર ટેકરા મેડલડીમાતાના મંદીર પાછળ તા.ડીસા વાળાઓને ચોરીમા ગયેલ મોટર સાઇકલ તથા ગુનમા વાપરેલ રીક્ષા સાથે ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
> કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
શ્રી ડી.બી.ચૌધરી,પો.સબ.ઈન્સ., ડીસા શહેર ઉત્તર
શ્રી જયંતીભાઇ,હેડ.કોન્સ., ડીસા શહેર ઉત્તર
શ્ર નવિનભાઈ,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર
શ્રી કરશનભાઇ,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર
શ્રી મહંમદઈમરાન,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર
શ્રી અરવિદભાઇ,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર
શ્રી વનરાજી,પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર
શ્રી રઘુજી,પો.કોન્સ.,ડીસા શહેર ઉત્તર