વલસાણા તીથલ રોડ ઉપર આવેલા ગૌશાળા ના બાજુમાં ગત રાત્રે પાર્ટી પ્લોટ માં અચાનક દીપડો દેખાતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેની જાણ વલસાડ વન વિભાગને કરી હતી વન વિભાગની ટીમે આજરોજ ઘટનાસ્થળે જેને નિરીક્ષણ કરીને પાંજરું ગોઠવવામાં આવ્યું છે