*ડીસા તાલુકાના માલગઢ ગામના વ્યક્તિ ની બાઈક ચોરી નો ભેદ ઉકેલતી ડીસા શહેર ઉત્તર પોલીસ.....* 

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના મોટર સાઈકલ ચોરીના ગુનાના આરોપીઓને ચોરીમા ગયેલ મુદ્દામાલ તથા ગુનામા વપરાયેલ રીક્ષા સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ડીસા શહેર ઉત્તર,બનાસકાંઠા પોલીસ.

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ,

પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તેમજ બનેલ અનડીટેક્ટ

ગુનાઓ ડીટેક્ટ કરવા તેમજ ગુનાના આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારુ સુચના કરેલ હોય જે અન્વયે, શ્રી. ડૉ.કુશલ.આર.ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ-ડીસાનાઓના તથા શ્રી વી.એમ.ચૌધરી, પો.ઇન્સ. ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.નાઓના માર્ગદર્શન મુજબ,

ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. પાર્ટ'એ' ગુ.રજી. નંબર.૧૯૫૦૧૬૨૩૦૨૫૯/૨૦૨૩ ઈ.પી.કો કલમ.૩૭૯

મુજબનો ગુનો અનડીટેક્ટ હોઈ સ્ટાફના માણસો વોચ તપાસમા હતા દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ આધારે આરોપી (૧) વિજયસિહ શાંતુસિંહ ઉર્ફે શાંન્તુભા સોલંકી રહે..ડીસા શિવનગર ચાર રસ્તા રામાપીરના મંદીરની પાછળ તા.ડીસા તથા (ર) શેરસિંહ સ/ઓ હેમસિંહ મંગળસિંહ જાતે.સોઢા(રાવણા રાજપુત) રહે.ડીસા નહેરૂનગર ટેકરા મેડલડીમાતાના મંદીર પાછળ તા.ડીસા વાળાઓને ચોરીમા ગયેલ મોટર સાઇકલ તથા ગુનમા વાપરેલ રીક્ષા સાથે ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

>આ ગુના શોધખોળ મો કામગીરી કરનાર અધિકારીશ્રીની ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ના અધિકારીશ્રી ડી.બી.ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 

શ્રી જયંતીભાઇ,હેડ કોન્સ્ટેબલ.

શ્રી નવિનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ

શ્રી કરશનભાઇ, પોલીસ કોન્સ્ટેબલ

શ્રી મહંમદઈમરાન, પોલીસ કોન્સ્ટેબલ

 શ્રી અરવિદભાઇ, પોલીસ કોન્સ્ટેબલ

શ્રી વનરાજી, પોલીસ કોન્સ્ટેબલ

શ્રી રઘુજી, પોલીસ કોન્સ્ટેબલ. ચોરીમો પકડાયેલ બંને આરોપી ને ઉત્તર પોલીસ સ્ટેશનમાં લાવી એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ...

અહેવાલ અમૃત માળી ડીસા