દિયોદર શાળા નંબર ૨ માં કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ.,,શિક્ષાના માધ્યમથી બાળકોના જીવનમા ઘડતર માટેની પહેલ એટલે ‘શાળા પ્રવેશોત્સવ,,ત્યારે ગુજરાત ભર ની શાળા માં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તા.૧૩/૬/૨૩ દિયોદર શાળા નંબર ૨ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી હતી અધિકારી ગણ તેમજ પ્રાથમિક ઘટક સંઘના પ્રમુખ પી.કે.ઠાકોર તેમજ દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નવીનભાઈ ત્રિવેદી તેમજ શાળા ના આચાર્ય એસ.એમ.સી અધ્યક્ષ તેમજ સ્ટાફ અને વાલીગણ સાથે હાજર રહી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની સફળ બનાવવામાં આચાર્યશ્રી બી.એ રાઠોડ તેમજ સંચાલન જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા એ કર્યું હતું. બાળકો ના વાલીઓ દ્વારા સરકારી શાળા એ આપણી શાળાનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાળકો વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ ખાતે આવનારી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
બોટાદ ખાતે આવનારી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
তেজস্বিতাৰ আকস্মিক বিয়োগত মৰ্মাহত জাতীয় যুৱ বাহিনী
অসমৰ চিকিৎসা খণ্ডত চলি আছে চৰম গাফিলতি। যাৰ ফলত তেজস্বিতাৰ দৰে প্ৰতিভাৱান শিল্পীৰ অকালতে মৃত্যু...
વાહન ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને હિરો સ્પ્લેન્ડર પ્રો મો.સા.સાથે નરોડા સૈજપુર આર્યસમાજની ઓફિસ પાસેથી ઝડપી
લીધેલ છે. આરોપીને
ઝડપી નરોડા પો. સ્ટે.ના વાહન ચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ
ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ.વ્યાસની ટીમ, દ્વારા વાહન ચોરી કરતાં...
બનાના મિલ્ક શેક સ્વાસ્થ્ય માટે હોય શકે છે ગંભીર, આ હકીકત જાણી તમે પણ બદલી લો આદત
સ્વાસ્થ્ય માટે પણ આવી જ કેટલીક બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક...