ગીર સોમનાથમાં 'બિપરજોય' વાવાઝોડાની અસર : 
મકાન ધરાશાયી થયાના લાઈવ વિડીયો આવ્યા સામે
દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે 
ઉનાના સૈયદ રાજપરા ગામ ખાતે મકાન ધરાશાયી