તા. 13.06.2023 ના રોજ દાહોદ શહેરના 11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ, ભરપોડા હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 07.00થી બપોરે 11.00 કલાક સુધી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏