સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે ઉપર સાયકલ સવાર વ્યક્તિને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. જેથી અકસ્માત થતા સાયકલ સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે ઉપર સાયકલ ચાલકને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા સાયકલ ચાલકનું મોત નિપજ્યું હતું.ધ્રાંગધ્રા- કચ્છ હાઇવે ઉપર અવારનવાર વાહનો વધુ સ્પીડથી ચાલતા હોવાથી રાહદારીઓ અડફેટે આવતા અસંખ્ય લોકોના મોત થઈ ચૂક્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે ધ્રાંગધ્રા કચ્છ હાઇવે ઉપર અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેમાં મૃત્યુ પામનારો વ્યક્તિ કોઈ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.ધ્રાંગધ્રા કચ્છ હાઇવે ઉપર સોલડી ગામ પાસે અજાણ્યા વાહનની વધુ સ્પીડના કારણે સાયકલ ચાલકને અડફેટે લેતા કરૂણ મોત નિપજ્યું હતુ. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે ધ્રાંગધ્રા પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आमदार अशोक पवारांचे विरोधकांवर गंभीर आरोप..
आमदार अशोक पवारांचे विरोधकांवर गंभीर आरोप..
शिक्रापूर मध्ये मैत्रिणीकडे आलेल्या महिलेचा विनयभंग
शिक्रापुरात मैत्रिणीकडे आलेल्या महिलेचा विनयभंग
महिलेचे बदनामीकारक फोटो बनवून सोसायटी खाली फेकले...
दिल्ली में 26 वर्षों से सत्ता से बाहर है BJP, अब आप सरकार के खिलाफ परिवर्तन यात्राओं से बनाएगी माहौल
दिल्ली में 26 साल से सत्ता से बाहर चल रही भाजपा (BJP) ने रणथंभौर चिंतन बैठक में चुनावी...
Nuh Violence: नूंह में आज भी बंद रहेगी इंटरनेट सेवा, सर्च ऑपरेशन में पकड़ा गया एक उपद्रवी
31 जुलाई को धार्मिक यात्रा में पथराव और गोली चलाने वालों की गिरफ्तारी में लगी एसटीएफ ने चार...