હારીજ તમામ વોર્ડમાં સોચાલય જોવા મળ્યા શોભાના ગાંઠિયા સમાન આજે ktvન્યુઝ દ્વારા તમામ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવામાં આવી સૌ પ્રથમ હારીજ તળાવની પાળ સિકોતર માતા મંદિર રોડ પર જ્યાં હારીજ ના રહીશો દર્શનાર્થે જાય છે તે રોડ પર મોઢે રૂમાલ લગાવી જતાં જોવા મળ્યા દર્શનાર્થીઓ ત્યારબાદ સ્ટેશન રોડ પર કારકુન ચાલી ડીસ્ટ્રીક બેંક પોસ્ટ ઓફિસ બહુચર માતાના મંદિર નજીક પણ શું ચાલે ની સમસ્યા જોવા મળે ઇન્દિરા નગર વિસ્તાર કોર્ટ પાછળ વિસ્તાર સહિતના વિસ્તારોમાં તો મતદારોની ખાલી પોટલીઓ અને પ્લાસ્ટિકના ગ્લાસ ખાલી પાણીની બોટલો જોવા મળી શૌચાલય બનાવવામાં આવ્યા પરંતુ ક્યાંક લોક મારી લાઈફ તો ક્યાંક બાવળો મા બુરા લા શું ચાલે જોવા મળ્યા જ્યારે odf સંરક્ષણ માં પણ હારીજ અને રાધનપુર નાપાસ અવતાર હારિજમાં રોડ રસ્તા ગટરના ગંદા પાણી નીલ સમય બાદ હવે સોચલય સ્વચ્છતા બાબતે ગંધ આવતી હોય તેવું લોક ચર્ચાઈ રહ્યું છે પરંતુ સત્તા અને શાસન સામે હારીજ શહેરના રહીશ લાચાર પ્રજાના પ્રશ્નો સાંભળવા પાલિકાના આ ખ, આ ડા કાન આ વિસ્તારના ધારાસભ્યને પાટણ જિલ્લા પ્રમુખ દ્વારા પણ કેટલીકવાર ધ્યાન દોરવામાં આવ્યું પરંતુ પ્રજાના પ્રશ્નો સાંભળવા કોઈ તૈયાર નથી અને ચીફ ઓફિસર દ્વારા તો કેમેરા સામે ન આવ વા માટે પત્રકારોના નંબર પણ બ્લેક માં મુકેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત દેશ ઈન્ટરનેશનલ ટેકવાન્ડો કોમ્પિટિશન મા ત્રીજા ક્રમે
અમદાવાદ વાસણા વિસ્તારમા રહેતા જીજ્ઞાશા પ્રકાશભાઈ હથરેટીયા ઈન્ટરનેશનલ ટેકવાન્ડો ચેમ્પીયનશીપ...
VI का तगड़ा प्लान, फ्री मिल रहा अनलिमिटेड डेटा; कैसे उठा सकते हैं फायदा
Vi Super Hero Plan वीआई ग्राहकों के लिए एक सुपर हीरो प्लान लेकर आई है। इसमें प्रीपेड यूजर्स को...
Google Play Store पर मौजूदा रहेंगे रियल मनी गेम ऐप्स, AIGF ने बताई कंपनी की मनमानी
Google ने शुक्रवार को Play Store पर मौजूदा ऑनलाइन रियल मनी गेमिंग के लिए ग्रेस पीरियड को अनिश्चित...
ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે...