સંવાદ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી,સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ અમરેલી સંસદીય બેઠકના રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના મંત્રી સુખરામ બિશનોઈ અને રાષ્ટ્રીય કોંગ્રેસ સહ પ્રભારી ગોપાલ મીણાજી ખાસ ઉપસ્થિત રહ્યા વિધાનસભા ચૂંટણી અંતર્ગત સાવરકુંડલા બેઠક કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા હાજર ગુજરાતમાં કોંગ્રેસી સરકાર બનશે તેવો વિશ્વાસ કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરી