ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકાના ડભાલ ગામે એક કોતરમાં ખેડુતને મગર નજરે પડતા ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, વનવિભાગ દ્વારા સેવ એનિમલ ટીમનો સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સેવ એનિમલ ટીમના સભ્યોએ વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે પહોંચીને કોતરમાં મગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી, ટીમના સભ્યો દ્વારા ભારે જહેમત બાદ ઘડીયાલ પ્રજાતિના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી, સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા અને તેઓની ટીમ દ્વારા અંદાજે ૭ ફુટના મહાકાય મગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેતાં ગ્રામજનોએ તેમજ ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો આ મહાકાય મગરને રેસ્ક્યુ કરી ઉમલ્લા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો આ મગર ને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News: Stock Market में दर्ज की गई मामूली बढ़त, सेंसेक्स 32 अंक चढ़ा, देखिए खबरें और भी
Business News: Stock Market में दर्ज की गई मामूली बढ़त, सेंसेक्स 32 अंक चढ़ा, देखिए खबरें और भी
Weather : Karnataka में भूस्खलन से महिला की मौत, Kerala में बारिश ने ली 8 लोगों की जान | IMD Alert
Weather : Karnataka में भूस्खलन से महिला की मौत, Kerala में बारिश ने ली 8 लोगों की जान | IMD Alert
દંતેલી મુકામે વડાપ્રધાનના મનકી બાત સાંભળવાનો કાર્યક્રમ યોજાયો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૯૬ મી “મન કી બાત”ના કાર્યક્રમને...
Hyundai Exter के दो नए वेरिएंट सनरूफ के साथ हुए लॉन्च, कीमत 7.86 लाख रुपये से शुरू
Hyundai Exter के नए S Plus और S(O) Plus प्लस ट्रिम में लाया गया है। इसे सनरूफ के साथ लॉन्च किया...
જિલ્લામાં અલગ અલગ ગામોમાં આપ દ્વારા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત લોકો આપ માં જોડાયા
જિલ્લામાં અલગ અલગ ગામોમાં આપ દ્વારા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત લોકો આપ માં જોડાયા