ખેડબ્રહ્મા તાલુકામાં ગોળ ધી તેલ તેમજ ડુપ્લિકેટ મરચા હળદર નો ધંધો આદિવાસી સમાજના લગ્ન સિઝનમાં પુરબહાર ખીલ્યો 

ખેડબ્રહ્મા તાલુકોએ તેમજ અન્ય તાલુકોએ આદિવાસી સમાજ મા લગ્ન સીજન બહાર પુર જોસ ખીલી ઊઠી છે ત્યારે શહેરમાંથી વેચાણ થતો ડુપ્લિકેટ ગોળ ધી મિલાવટ નું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે અત્યારે આદિવાસી સમાજના લગ્ન હોવાથી પીઠી માટે હળદર નો અનેરો મહીમા રહ્યો છે આ હળદર મા વરરાજા અને દુલ્હન આખ શરીર પર ચોપડી અને બજારા મા આવતા હોય છે પરંતુ આ હળદર મા પણ ભેળસેળ થઈ રહ્યુ છે અને પ્રજા ના આરોગ્ય જોડે જીલ્લા કચેરીએ બેઠેલા અધિકારીઓ ની રહેમ નજર હેઠળ ગોળ કંપનીઓ લીલાલહેર કરી રહી છે શુદ્ધ વસ્તુ ના પૈસા લઈ ભેળસેળ માલ પધરાવી રહી છે ધી તેલ મરચુ હળદર ગોળ મા મોટા પાયે ગુણવત્તા ચેક કરવામા આવે તો તાલુકોએ મોટા માથા બની બેઠેલા દુકાનદારો ભુગ્રભ મા ઉતરી જાય એમ છે જીલ્લા મા બેઠેલા અધિકારીઓ ની રહેમ નજર હેઠળ આ અમુક દુકાન દારો ફળ્યા ફુલ્યા છે