સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચોકડી ગામે રહેતા ચેતનાબેન હર્ષદભાઈ મોરી પાડોશી બહેન સાથે ગામના તળાવે કપડાં ધોવા ગયા હતા. તેમની પાછળ તેમનો 10 વર્ષનો પુત્ર હિરેન મોરી અને પાડોશમા રહેતા ભરતભાઈ બોલણીયાની 9 વર્ષની પુત્રી રિન્કુ પણ તળાવે ગયા હતા. મહિલાઓ કપડાં ધોઈ રહી હતી, ત્યારે બન્ને બાળકો તળાવની પાળે રમી રહ્યા હતા.ત્યારે તળાવની પાળે રમતા-રમતા બન્ને બાળકો તળાવમાં પડી ગયા હતા. પાણીમાં ડૂબી રહેલા બાળકોને જોઈને મહિલાઓએ બુમાબુમ કરતાં બુમો સાંભળીને આજુબાજુના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા. અને બાળકોને બચાવવા તળાવમા છલાંગ લગાવી હતી. બન્ને બાળકોને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરે હિરેન મોરીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે રિન્કુને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્ય હાસ્પિટલે લઈ જવાની સલાહ આપતા હાલ તેણીને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાતા ત્યાં હાલ સારવાર હેઠળ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાંથી અજગર ઝડપાયો
સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી...
NCP, PDP getting nervous in face of impending defeat in coming elections : Chugh
BJP national general secretary Tarun Chugh,who is also the party incharge for J&K, today said...
તાલાલા વિધાનસભામા ઉમેદવારોનો રાફડો ફાટ્યો I #girsomnath I Divyang News
તાલાલા વિધાનસભામા ઉમેદવારોનો રાફડો ફાટ્યો I #girsomnath I Divyang News