ડીસા તાલુકાના ભાખર ગામ પાસે નિલગાય વચ્ચે આવી જતા બાઈક સવારને અકસ્માત નડ્યો