ચોમાસું એક અઠવાડીયાના વિલંબ બાદ કેરલા પહોંચ્યું છે. ચોમાસું કર્ણાટક અને તમિલનાડુમાં થોડા કલાકોમાં પહોંચી જશે. હવામાન વિભાગે જણાવ્યુ કે જો પવનની ગતિ અને સ્થિતિ યોગ્ય રહેશે તો તે દક્ષિણથી ઉત્તર તરફ ખૂબ જ ઝડપથી આગળ વધશે. આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારત પહોંચશે. અને 20 મી જુન સુધી ગુજરાત પહોંચવાની સંભાવના છે.