ગુજરાત કોંગ્રેસને મળી શકે છે ટૂંક સમયમાં નવા અધ્યક્ષ..
જગદીશ ઠાકોરના અનુગામી બની શકે છે પરેશ ધાનાણી અથવા દીપક બાબરીયા
ગુજરાત કોંગ્રેસના પાંચ નેતાઓએ દિલ્હીમાં નાખ્યા છે ધામા
રઘુ શર્માની જગ્યાએ ગુજરાત કોંગ્રેસને મળશે નવા પ્રભારી.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અંગે પણ એકથી વધુ નામ ચર્ચામાં