મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયાથી વસરાઈ જતા રસ્તાની બાજુમાં આવેલ ખેતરોના કૂવામાં અંધારું થતા ખોરાકની શોધમાં નીકળેલ કોબ્રા નાગ કુવાના પાણીમાં પડી જવા પામ્યો હતો બનાવ અંગે સ્થાનિકોને જાણ થતાં જ સ્થાનિકો કુવાના પાણીમાં પડેલ કોબ્રા નાગને જોવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કૂવામાં પડેલ કોબ્રા નાગને પકડવા માટે રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી રેસ્ક્યુ ટિમ દ્વારા ઘટના સ્થળે પહોંચી કોબ્રા નાગને કુવાના પાણીમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો હાલ તો આ કોબ્રા નાગને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM मोदी ने रखी Vadhavan Port की आधारशिला, 76000 करोड़ रुपये होंगे खर्च
प्रधानमंत्री नरेंद्र मोदी ने आज (30 अगस्त) वधावन बंदरगाह परियोजना की आधारशिला रखकर देश को बड़ी...
Eye Flu In MP: मध्य प्रदेश के इस जिले में फैला आई फ्लू, बच्चों को लेकर अलर्ट; जानें बचाव के उपाय।
Eye Flu In MP: मध्य प्रदेश के इस जिले में फैला आई फ्लू, बच्चों को लेकर अलर्ट; जानें बचाव के उपाय।...
पोलिसांच्या हातावर तुरी देऊन फरार झालेल्या आरोपीला शिताफीने पकडले
गुहागर : मला लघुशंका झालेय, गाडी थांबवा असे सांगून लघु शंकेला गेलेल्या आरोपीने तिथूनच...
'व्हिस्टाडोम'रेल्वेला पर्यटकासह प्रवाशांचा मोठा प्रतिसाद; रेल्वेच्या तिजोरीत २१ कोटी
रत्नागिरी : कोकण रेल्वेमार्गावर धावणाऱ्या जनशताब्दी तसेच तेजस एक्स्प्रेसला जोडलेल्या पर्यटनपूरक...
ધોરાજી મહાવીર કી ના નાદ સાથે આ શોભાયા
ધોરાજી મહાવીર કી ના નાદ સાથે આ શોભાયા