હવામાન વિભાગ અનુસાર સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. ગુજરાતમાં હાલ હવાનું હળવું દબાણ સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં લો - પ્રેશરમાં સર્ક્યુલેશન સક્રિય થશે. સાથે જણાવ્યું કે કેરળમાં ચોમાસું મોડુ શરું થવાની શક્યતા છે. હાલ સાનુકૂળ પરિસ્થિતિને લીધે ચોમાસું શક્ય નથી,
આગામી 24 કલાકમાં લોપ્રેશરમાં સર્ક્યુલેશન સક્રિય થશે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેપવન સાથે વરસાદ થશે
![](https://i.ytimg.com/vi/3PaIEf2_KZA/hqdefault.jpg)