રાજુલા ડુંગર રોડ પર કાન્હા સ્કૂલની સામે બાઈક નો અકસ્માત સર્જાયો..
રાજુલા તરફથી આવી રહેલ બાઈક ચાલક ડુંગર રોડ ઉપર જઈ રહેલી હોય ત્યારે કાન્હા ના સ્કૂલ ની સામે બાઈક સ્લીપ થતા બાઈક નો અકસ્માત સજાયો..
જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
બાઈકનું અકસ્માત સર્જાતા લોકો ટોળેટોળા એકતા થયા..