સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે. અહીં કચ્છથી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતુ હોવાથી છાશવારે ગોઝારા અકસ્માતોના બનાવો જોવા મળતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે ટ્રેલરનું ટાયર ફાટતા અન્ય ટ્રેલર સાથ અથડાયું હતું. જેથી અકસ્માત સજાયો હતો. જેમાં 4 લોકોને ગંભીરઈજા પહોંચી હતી.આ અકસ્માતની ઘટનામાં એક ટ્રેલર ગાડી પલ્ટી મારી જતા સાઈડમાં ખાડામાં ખાબકી હતી. જેમાં બંને ગાડીના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા લોકોએ એમને લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.જેમાં હાજર તબીબ દ્વારા એમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈપણ અકસ્માતોના કેસ આવતા હોય છે, ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓથોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રીફર જ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણુક કરવામાં આવે તેવી તેવી લોક માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Canada Rift: खालिस्तान आतंकी की मौत, Justin Trudeau को तकलीफ! PM Modi | Canada
India Canada Rift: खालिस्तान आतंकी की मौत, Justin Trudeau को तकलीफ! PM Modi | Canada
વાંકાનેર ઢુવા ગામે બંધ કારખાનામાં જુગાર રમતા 6 પતા પ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર ઢુવા ગામે બંધ કારખાનામાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર...
ધણખૂટ નું થયું ધીગાણું જ્યારે ૫ મિનિટ માટે રસ્તો બંધ
હાલ શહેર અને ગામડાઓ માં ખુલ્લા માં રખડતા પશુઓ આપણી નજર સામે આવતા જોવા મળે છે તેમ પણ ખાસ ધણખૂટનું...
Lok Sabha Elections : देश के वो हिस्से जहां पानी मिलना भी चमत्कार से कम नहीं है... (BBC Hindi)
Lok Sabha Elections : देश के वो हिस्से जहां पानी मिलना भी चमत्कार से कम नहीं है... (BBC Hindi)
ब्रह्मगव्हाण उपसा जलसिंचन योजनेस सुधारित प्रशासकीय मान्यता
ब्रह्मगव्हाण उपसा जलसिंचन योजनेस सुधारित प्रशासकीय मान्यता