અમદાવાદમાં આઇટી નું ફરી મેગા ઓપરેશન

ચીરીપાલ ગ્રુપ પર ઉતરી આઇટી ની તવાઈ

શિક્ષણ અને ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલ છે ચીરીપાલ ગ્રુપ

વેદપ્રકાશ ચીરીપાલ, બ્રિજમોહન ચીરીપાલ સહિતના ભાગીદારો ને  ત્યાં દરોડા