સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શેલણા ગામે ચાલતા જુગાર ઉપર રેઇડ પડતા ૩૭ પતા પ્રેમીઓ વંડા પોલીસે ઝડપી પાડ્યા....

કુલ ૩૭ પત્તા પ્રેમીઓને જુગાર લગત કુલ કી.રૂા.૩,૨૫,૭૭૦/- ના મુદ્દમાલ સાથે પકડી પાડતી વંડા પોલીસ ટીમ....

ગુજરાત રાજ્યના મ્હે.ડી.જી પી. સાહેબ શ્રીની જુગાર લગત ડ્રાઇવ સબબ, મહે. ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હીમકર સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર દારૂની બદીને દૂર કરવા સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગારદારૂની કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, તેમજ હાલ ભીમ અગીયારસના તહેવાર સબબ જુગાર લગત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે સુપરવાઇઝરી અધિકારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મેળવી એચ એચ સેગલીયા પો સબ ઇન્સ વડા પો સ્ટે નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ વડા પોલીસ ટીમ

પોલીસ સ્ટે વિસ્તારના શેલણા ગામેથી જુગાર લગત સફળ રેઇડ કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ ૩૩ પત્તા પ્રેમીઓને જુગાર લગત કુલ કી.૩,૨૫,૭૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધા ઘોરણસરની કાર્યવાહી કરે છે. → પકડાયેલ આરોપીઓની વિગત- (૧) અભિજિત બાપલુંભાઇ જેબલીયા ઉ.વ.૨૩ ધંધો.વેપાર રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૨) મંગળુભાઇ વીરાભાઇ લુણસર ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.શેલણા તા.સાવરકલા જી.અમરેલી (3) પ્રવીણભાઇ ઉકાભાઇ સીધ્ધોતરીયા ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે.શેલણા તા.સાવરકુંડલા જ અમરેલી (૪) ચંપુભાઇ આપાભાઇ સોઢીયા ઉ.વ.૩૩ ધો.ખેતી રહે. શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૫) પરાભાઇ જગુભાઇ જેબલીયા ઉ.વ.૨૯ ધંધો ખેતી રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૬) વલકુભાઇ બચુભાઇ માંજરીયા ઉ.વ.૨૮ થી.ખેતી રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૭) ભરતભાઇ ખીમાભાઇ ડાભલ્યા ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૮) રજનીભાઇ મનસુખભાઇ બારૈયા ઉ.વ.૨૦ ધંધો.ખેતી રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૯) શૈલેષકુમાર ભુપતભાઇ ચાવડા ઉ.વ.૩૬ ધંધો.સીલાઇકામ રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૦) મહેશભાઇ મધુભાઇ ચાવડા ઉં.વ.૨૫ ધંધો ખેતી રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૧) ભીખુભાઈ પોપાટભાઇ ખીમાણીયા ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે. શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૨) જીતુભાઇ બાવસદભાઇ રાઠોડ ૩.૧૨૩ ધંધો.મજુરી રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૩) હીતેશભાઇ અશોકભાઇ ઘરવડીયા ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૪) મુનાભાઇ ઉર્ફે મીઠો બાલાભાઇ કોળી ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૫) જનકભાઇ રાજાભાઇ ડાભલ્યા ઉ.વ.૨૩ ધંધો હીરાકામ રહે.શેષણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૬) ભાવેશભાઇ શંભુભાઇ ચાવડા ઉ.વ.૨૭ ધંધો હીરાકામ રહે.શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૭) સજાદભાઇ શાહબાનભાઇ કમાણી ઉ.વ.૩૭ ધો. હીરાકામ રહેશેલણા તા.સાવરકુંડલા જી. અમરેલી (૧૮) મનુભાઇ ખીમજીભાઇ બગડા ઉચ.૪૦ ધંધો.મજુરી રહે.રોણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૧૯) રમેશભાઇ માવજીભાઇ પરમાર ઉ.૨ ૪૦ ધંધો,ખેતી રહે શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલી (૨૦) શામજીભાઈ રાઘવભાઇ બગડા ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે શેલણા તા.સાવરકુંડલા અમરેલી (૨૧) વિજયમાઇ ખોડાભાઇ બગડા ઉ.૧૪૦ ાંછે.મજુરી રહે.રબારીકા તા.જેસર જ ભાવનગર (૨૨) વિજયભાઇ નવલભાઇ મકવાણા ઉ.વ.૨૩ ધંધો હીરાકામ રહે.સાવરકુંડલા, ભુવા રોડ તા.સાવરકુંડલા જી અમરેલી (૨૩) ઘુસાભાઇ ભગુભાઇ ઉ.વ.૩૯ ધંધો,ખેતી રહે.ઇટીયા ના જેસર જી ભાવનગર(૨૪) આરીફભાઇ ઇબ્રાહીમભાઇ કસમાણી ઉ.વ.૫૧ ધંધો.મજુરી રહે ગારીયાધાર, ઘણા પ્લોટ તા.ગારીયાધાર જી.ભાવનગર (૨૫) ઇકબાલભાઇ સમનભાઇ દલ ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે.ખોડવદરી તાગારીયાધાર જી.ભાવનગર(૨૬) હારૂનભાઇ આદમભાઇ ખારાણી ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે ગારીયાધાર, પઠાણ શેરી મેઇન બજાર તા.ગારીયાધાર જી.ભાવનગર(૨૭) સલીમભાઇ લતીફભાઇ બુકેરા ઉ.વ.૭૨ ધંધો હીરાકામ રહે.ખોડવદરી તા ગારીયાધાર જી.ભાવનગર(૨૮) મહમદભાઇ હાજીભાઇ અગવાન ઉ.વ.૬૫ ધંધો.ભંગારની કેરી રહે ગારીયાધાર, એચ પી. પેટ્રોલપંપ પાસે તા ગારીયાધાર જી.ભાવનગર(૨૯) હાજીભાઇ અલારખભાઇ બાવનકા ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે ગારીયાધાર મંત્રી સોસાયટી પાછળ, તા.ગારીયાધાર જ ભાવનગર(૩૦) કાનજીભાઇ જીવરાજભાઇ જીવાણી ઉ.વ. ૫૦ વાંધો મજુરી રહે ગારીયાધાર સરીતા સોસાટી તા.ગારીયાધાર જી ભાવનગર (૩૧) શરદભાઇ કાનજીભાઇ જીવાણી ઉ.વ.૪૫ ધંઘી ખેતી રહે.ગારીયાધાર સરીતા સોસાયટી તા-ગારીયાધાર જી.ભાવનગર (૩૨) ભીમભાઇ ભાભલુંભાઇ ખુમાણ ઉ.વ.૪૦ તો ખેતી રહે.મોટા ભમોદ્રા તા.સાવરકુંડલા જ અમરેલી (૩૩) રાજુભાઇ મનજીભાઇ કલાણીયા ઉ.વ.૨૪ ધંધો ખેતી રહે. મોટા ભમોદ્રા તા.સાવરકુંડલા જી.અમરેલી (૪) અશ્વિનભાઇ બાપુભાઇ ખુમાણ ઉ.વ.૬૦ ધંધો ખેતી રહે.મોટા ભમોદ્રા તા.સાવરકુંડલા જી અમરેલી (૩૫) જોરૂભાઇ દાદાભાઇ ખુમાણ ઉ.વ.૬૮ ધંધો.નીવૃત રહે.સાવરકુંડલા, વિદ્યુતનગર તા.સાવરકુંડલા જી.અમરેલી (૩૬) હરેશભાઇ નાજભાઇ ખુમાણ ઉત્તર ધો ખેતી રહે.ઘોબા તા.સાવરકુંડલા અમરેલી (૩૭) ધર્મેન્દ્રભાઇ વનરાજભાઇ ખુમાણ ૯.૫.૩૧ ધંધો ખેતી રહે.મોટા ભમોદ્રા તા.સાવરકુંડલા જી.અમરેલી પકડાયેલ મુદ્દામાલની વિગત રોકડા રૂા.૧,૨૪,૭૫૦/ તથા ગંજીપતાના પાના નંગ-૧૫૬ કિ.રૂા ૦૦/૦૦ તથા બે પાથરણા કિ./- તથા

મોબાઇલ ફોન નંગ-૨૯ કિ.રૂ.૧,૫૧,૦૦૩૪ તથા મોટર સાયકલ નંગ-૦૫ કિ.રૂ૫૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩,૨૫,૭૭૦/-

ઉપરોક્ત કામગીરી વંડા પો સ્ટેના પો સબ ઇન્સ શ્રી એચ.એચ.સેગલીયા તથા સર્વેલન્સ ટીમ તથા વંડા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલું છે.