મહુવા170 વિધાનસભા મત વિસ્તારમાં આવતા મહુવા તાલુકામાં આજરોજ સંપર્કથી સમર્થન કાર્યક્રમ અંતર્ગત મહુવા તાલુકાના વિવિધ ક્ષેત્રમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯વર્ષના સુશાસન અને ગરીબ કલ્યાણના ભાગરૂપે મહુવા તાલુકામાં સંપર્કથી સમર્થન કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઇ રાઠોડે મહુવા તાલુકાના વિવિધ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત લઈ સરકારના નવા વર્ષની કામગીરીની ચર્ચા વિચારણા કરી લોકોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ આવનારી લોકસભા 2024 ની ચૂંટણીમાં ભાજપને સમર્થન મળે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
6150 mAh बैटरी वाले iQOO 13 का लॉन्च जल्द, क्वालकॉम के पावरफुल प्रोसेसर से होगा लैस
iQOO 13 के स्पेसिफिकेशन की डिटेल कन्फर्म हो चुकी है। इसमें 120W चार्जिंग को सपोर्ट करने वाली 6150...
Manish Sisodia के घर समेत दिल्ली-NCR की 21 जगहों पर CBI की रेड, Arvind Kejriwal ने डिप्टी CM के लिए कही ये बात
आबकारी घोटाला मामले में शुक्रवार को सीबीआई ने दिल्ली के उपमुख्यमंत्री मनीष सिसोदिया के घर समेत...
વલસાડના ચકચારી વૈશાલી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા
વલસાડના ચકચારી વૈશાલી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા
Modi budget opens new vistas of development in J &K : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Union budget presented in the Lok...