બનાસકાંઠા બેકિંગ

ડીસા કંસારી હાઈવે પર અકસ્માત સર્જાતાં એક યુવાનનું મોત..

બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થતાં અરેરાટી પ્રસરી.

અકસ્માતનાં પગલે 108 સહિત તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી..

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા..

મુત્યુ પામેલા યુવાનની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી

અહેવાલ અમૃત માળી ડીસા