તસ્વીર વિજય પ્રજાપતિ (મેરૂજી પ્રજાપતિ)

    

આજરોજ સવારે ડીસા -ધાનેરા હાઇવે ઉપર કંસારી ગામની સીમમાં આવેલ ગોકુળ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા.અનિલભાઈ. અમરતભાઈ ઠાકોર ઉ.વ. આશરે ૨૫ રહે.ધુણસોલ કોટડા મોટરસાઇકલ લઈ સર્વોત્તમ હોટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટેન્કરે અડફેટે લેતા ઘટનાસ્થળે મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામેલ.ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને થતા પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરેલ.સી.સી. ટીવી. તપાસતા ધાનેરા તરફથી આવતા બોલેરો ચાલકે મોટરસાઇકલ ને અડફેટે લેતા ડીસા તરફ થી આવતી ટેન્કર બાઇક ઉપર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળેલ.ડીસા પોલિસે લાશને.પીએમ.અર્થે. ડીસા સીવલ હોસ્પિટલ માં મોકલી તપાસ હાથ ધરેલ.