કાંકરેજ તાલુકા ના થરા ટાઉન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલો તથા ટીનની બોટલો નંગ-૧૩૪ કિ.રૂ.૨૫,૨૨૦/- નો મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી ને કાયદેર સર ની કાર્યવાહી કરી હતી