સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે ધાબા ઉપર સુતેલ દીકરી ને લાઈટો કરી ને હેરાન કરાતા પરિવાર દ્વારા સમજાવા જતા આરોપી દ્વારા એકજ પરિવારના ચાર વ્યક્તિઓ ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાતા ગંભીર ઇજાઓ થતા ફરયાદી ભોજાભાઇ ઉકાભાઇ પરમાર રહે ગાજણવાવ વાળા એ બે ઈસમો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પી,આઈ, યુ.એન.વાઘેલાની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ ભરતભાઈ,એન,ચાવડા દ્વારા તાત્કાલિક અસરથી આરોપીઓની શોધખોળ કરીને કોઈ અચ્છનીય બનાવ ન બને તે માટે થઈને તત્કાલીક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આરોપી રમેશભાઈ ભગતભાઈ પરમાર તથા જગદીશ ઉફે નીતિનભાઈ ભગતભાઈ પરમાર ને તાલુકા પોલીસે ધરપકડ કરીને ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા : ટ્રીપલ તલાક આપી ઘરેથી કાઢી મૂક્યાનો ભાજપના નગરસેવક પર પત્નીનો આક્ષેપ
મહેસાણા : મહેસાણા નગરપાલિકાના ભાજપના નગરસેવક સલીમ વોરા સામે તેમની પત્નીએ ટ્રીપલ તલાક આપી ઘેરથી...
ચોખાની ખરીદીમાં રતનપરના વેપારીને 24 લાખનો ચુનો લગાવનાર 3 શખ્સ ઝડપાયા
સુરેન્દ્રનગર રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં દુકાન ધરાવતા વિજયભાઇ રમણિકભાઇ કોશિયાને ઓછા ભાવે ચોખા...
Nana Patekar के Thappad वाले Video पर Director Anil Sharma ने जो कहा वो पचता नहीं |
Nana Patekar के Thappad वाले Video पर Director Anil Sharma ने जो कहा वो पचता नहीं |
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 31 બાળકોનો જન્મ,10 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું #aiv
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 31 બાળકોનો જન્મ,10 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું #aiv
આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલના તબીબે મહિલાના ગર્ભાશય માંથી રહેલી 2 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડ્યું. ચાર કલાક સર્જરી ચાલી
જસદણના આટકોટ ખાતે આવેલ કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ઉ.વ.33 મહિલાને છેલ્લા એક...