કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्मृतीगंध ८६ च्या ग्रुपतर्फे अभ्यंकर मूकबधिर विद्यालयास २६ हजारांची मदत
रत्नागिरी : दरवर्षी दिवाळीचा आनंद आपण आपल्या कुटुंबिय, नातेवाइकांसोबत द्विगुणित करतो. परंतु...
Badlapur Rape Case: बदलापुर यौन उत्पीड़न केस के आरोपी की मौत, Devendra Fadnavis ने दिए जांच के आदेश
Badlapur Rape Case: बदलापुर यौन उत्पीड़न केस के आरोपी की मौत, Devendra Fadnavis ने दिए जांच के आदेश
પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી| ATN NEWS GUJARAT
પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને...
મહારાષ્ટ્રઃ શિંદે કેબિનેટમાં સ્થાન ન મળવાથી પંકજા મુંડેનું દર્દ, કહ્યું- કદાચ હું સક્ષમ નથી
મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બન્યાના 40 દિવસ બાદ કેબિનેટની રચના કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્ય...