બનાસકાંઠા બ્રેકિંગ.......
ચંદ્રલોક રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની સામે
આવેલ ઇન્ડિયન ફિટનેસ જીમ ખાતે ત્રીજા માળેથી પતરા ઉડ્યા.....
લોખંડના પતરા ઉડી દૂર સુધી ફેકાયા સદનસીબે જા નાની ઢળી.......
ત્રીજા માળેથી લોખંડ ની એંગલ નીચે બાજુવાળા ઘરના અંદર ઘૂસી નીચેના ઘરને પણ નુકસાન
વીજ કંપનીની 11 કેવી લાઈનના તાર તૂટ્યા
હેવી લાઈન ના તાર તુટતા થયા ભડાકા....
સવારના પહોરમાં પબ્લિક ચાલતી હોવાથી
સદનસીબે જાનહાની ટળી....