સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર મારામારીના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં લીંબડી હાઇવે પર ઓવરટેક બાબતે બોલાચાલી થતાં બે શખ્સો લાકડી વડે બે યુવાનો પર તૂટી પડ્યા હતા. જેનો વિડીયો વાયરલ થયા બાદ બે યુવાનોને ફટકારી આઇશરમાં આવેલા બે શખ્સો ફરાર થઇ જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.હાઇવે પર વાહનચાલકો વચ્ચે નાની નાની બાબતે ઝઘડા થવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આજે મોડી સાંજે લીંબડી હાઇવે પર ભરચક ટ્રાફિક વિસ્તારમાં બે શખ્સો લાકડી વડે બે યુવાનોને ફટકારતા હોય એવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ ઝઘડામાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા તાકીદે સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જેમાં લીંબડી હાઇવે પર ઓવરટેક બાબતે બોલાચાલી થતાં બે શખ્સો લાકડી વડે બે યુવાનો પર તૂટી પડ્યા હતા. જે અંગેની બાતમી મળતા લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવાની સૂચનાથી પી.આઇ. અને પીએસઆઇ ડી.બી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને એક આરોપીને ઝડપી લઇ અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुकेश अंबानी को मारने की धमकी देने वाले शख्स , विभु भौमिक को पुलिस ने पकड़ लिया है.
रिलायंस ग्रुप (Reliance Group) के चेयरमैन मुकेश अंबानी (Mukesh Ambani) को फोन कॉल के जरिए मारने...
गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी ने यात्राधाम अम्बाजी में किये माँ अम्बा के दर्शन...
अम्बाजी...
गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी ने यात्राधाम अंबाजी में मां अंबा...
Nitish Kumar का BJP के साथ जाना तय! Tejashwi Yadav क्या करने जा रहे, Lalu, Bihar Politics | LT Show
Nitish Kumar का BJP के साथ जाना तय! Tejashwi Yadav क्या करने जा रहे, Lalu, Bihar Politics | LT Show