ગળતેશ્વર તાલુકામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો રાત્રે 9:30 પછી અચાનક વાતાવરણમાં પલટો દેખાયો
અચાનક ભારે પવન ફુકાતા વીજળીની લાઈટ દૂર થતા અંધાર પદ છવાયેલું વાતાવરણ જોવા મળ્યું
ગરમી ના ઉકારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો
તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક ગામોમાં ઝૂંપર પટ્ટી ના કાચા મકાનોને ભારેલું નુકસાન થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે
ખેડૂતોને પણ ભારે પવનના કારણે કેરી અને બાજરી જેવા પાકોને ભારે નુકસાન થાય તેવી સંભાવના જોવાઈ રહી છે
રીપોર્ટ: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર