સમગ્ર ગુજરાત અને રાજસ્થાન આવેલ વાવાઝોડાના કારણે આજે પ્રજાજનો અસ્તવ્યસ્ત થઈ ગયા હતા

બનાસકાંઠા જિલ્લા મો આજે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે નુકસાન થવા પામ્યો હતો

પાથાવાડા ગામને પવન સુસ્વાટા મારતો જોવા મળ્યો હતો ત્યારે એક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં આજે મોટો લોખંડના પતરા નો શેડ ઉડી હાઇવે પર આવી ગયો હતો અને હાઇવે બંધ થઈ ગયો હતો ત્યારે અમુક હાઇવે ઉપર વૃક્ષો ધરાસઇ થયા હતા

આપકા મોસમી વરસાદના કારણે ખેડૂત  ચિંતા નો માહોલ સર્જાયો હતો અને ઉભા ભાગને નુકસાન થતા રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો