સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના જૂના કુડા ગામેથી 14 વર્ષની સગીર વયની દીકરીને બદકામના ઇરાદે અને લગ્નની લાલચ આપીને ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. દીકરીના પિતા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.હાલ ધાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની દીકરીઓને લલચાવી ફોસલાવીને ભગાડી જવાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યાં છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જૂના કુડા ગામે પોતાના પરિવાર સાથે રણમાં મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા પિતાની દીકરી પરિવાર સાથે રાતે ફળિયામાં ઘરે સૂતી હતી. ત્યારે મધરાત્રે પિતા જાગી જતા જોતા દીકરી ફળિયામાં સુતેલી જોવા મળી નહોતી. જેથી પરિવાર દ્વારા દીકરીની શોધખોળ કરાતા પોતાના ગામનો જ રહેવાસી14 વર્ષની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે ભગાડી જતા દીકરીના પિતા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sabarmati Ashram के लिए PM Modi का बड़ा ऐलान, 1200 करोड़ रुपए से होगा कायाकल्प | Gujarat | BJP
Sabarmati Ashram के लिए PM Modi का बड़ा ऐलान, 1200 करोड़ रुपए से होगा कायाकल्प | Gujarat | BJP
HPCL Consolidation News: इस Breakout के बाद क्या है Weekly Chart से संकेत? | HPCL Share Price
HPCL Consolidation News: इस Breakout के बाद क्या है Weekly Chart से संकेत? | HPCL Share Price
सफाई कार्य के साथ प्रशानिक अधिकारियों की सेल्फी कर रही दूसरे लोगों को मोटिवेट
जिला कलक्टर टीना डाबी ने नवो बाड़मेर अभियान के माध्यम से बाड़मेर शहर की साफ-सफाई व्यवस्था के लिए...