એસ ટી બસ જૂનાગઢ થી બગસરા ડેપો પર પહોંચતા સિક્યુરિટીને જાણ થઇ હતી.

બગસરા ડેપોપરનાં સિક્યુરિટીએ બ્રેકએનેલાઇજર (મશીન )મુકતા ડ્રાઈવરનો ભાંડો ફૂટ્યો હતો.

ડ્રાઈવરને એસ, ટી, માંથી બગસરા ડેપો પર નીચે ઉતારી બગસરા ડેપો માંથી થી અન્ય ડ્રાઇવરને રૂટ ઉપર મોકલાવામાં આવ્યો હતો.

નશામાં ધૂત ડ્રાઇવર મુસાફરો ભરેલી એસ,ટી, બસ ચલાવી જૂનાગઢથી બગસરા પહોંચયો.

બગસરા ઇન્ચાર્જ ડેપો મેનેજરે નશામાં ધૂત ડ્રાઈવરને ડેપોએ બેસાડી અન્ય અધિકારીઓને જાણ કરી હતી.

ઇન્ચાર્જ ડેપો મેનેજરને મીડિયા દ્વારા રૂબરૂ માહિતી પૂછતાં ભડકીને કહ્યું પીધેલ છે તો શુ થયું?

પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરાય હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે ઉચ્ચ છતાંઓ વાળા શુ?પગલાં ભરછે કૅ ભીનું સઁકેલી લેવામાં આવ છે? એ તૉ આવનારા દિવસો જ બતાવ છે. આ ડ્રાંઇવરનો બેઝ નમ્બર ૫૪૯૨ છે 

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.